Explorer

વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત, રોહિતના અણનમ 122 રન

LIVE

વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત, રોહિતના અણનમ 122 રન

Background

Kolkata Dakshin: In the 2014 Lok Sabha polls, Subrata Bakshi from All India Trinamool Congress (AITC) won the elections by a margin of 136339 votes. The polling / voting in Kolkata Dakshin constituency in the 2019 General elections took place in Phase 7 on 19 May. The major contest is between Bharatiya Janata Party#s Chandra Kumar Bose and All India Trinamool Congress#s Mala Roy

Kolkata Dakshin 2014 Lok Sabha Polls

In the 2014 Lok Sabha polls, All India Trinamool Congress won 34 out of the 42 parliamentary seat with 39.8 percent vote share while the Communist Party of India (Marxist) managed to win just 2 seats with a 23 percent vote share.

Voter turnout in the 2014 Lok Sabha elections in Kolkata Dakshin Lok Sabha Lok Sabha constituency. The total voter turnout was 69.30% Lok Sabha percent with 70.45% Lok Sabha percent male voters turning out to cast their votes. Meanwhile, 68.02% Lok Sabha percent of the women voters cast their votes and 19511 Lok Sabha voters pressed on the NOTA

Out of the 15 Lok Sabha candidates who contested the 2014 Lok Sabha elections from Kolkata Dakshin, 12 had to deposit their security. The voters gave their mandate in favour of Subrata Bakshi of the All India Trinamool Congress as he defeated Tathagata Roy by a margin of 136339 votes.

Here are the past results of the Lok Sabha polls in Kolkata Dakshin constituency in West Bengal

  • 2009 Lok Sabha Elections: In 15th Lok Sabha election, interesting battle could be seen between and ; here candidate defeated his counterpart with a difference of 0 votes.
22:51 PM (IST)  •  05 Jun 2019

રોહિત શર્માની અણનમ સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું હતું. 228 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 47.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 230 રન ફટકાર્યા હતા. હિટમેન રોહિત શર્માએ પોતાની વનડે કેરિયરમાં 23મી સદી ફટકારી હતી. તેની સાથે જ તેમણે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે જેમના નામે 22 વનડે ઇન્ટરનેશનલ સદી છે. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 122 રન ફટકાર્યા હતા. તે સિવાય ધોનીએ 34 અને લોકેશ રાહુલ 26, કોહલી 18 અને હાર્દિક પંડ્યાએ અણનમ 15 રન ફટકાર્યા હતા.
22:50 PM (IST)  •  05 Jun 2019

આફ્રિકા તરફથી રબાડાએ 2 અને ફેહલુકવાયો અને મોરિસે 1-1 વિકેટ ઝડપી હતી.આ અગાઉ ચહલે 4 વિકેટ ઝડપી તરખાટ મચાવી દીધો હતો. ભારતીય બોલરો સામે સાઉથ આફ્રિકાના બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
22:50 PM (IST)  •  05 Jun 2019

22:49 PM (IST)  •  05 Jun 2019

આ અગાઉ સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતના મજબૂત બોલિંગ આક્રમણ સામે સાઉથ આફ્રિકા સંઘર્ષ કરતી જોવા મળી રહી હતી. સાઉથ આફ્રિકાએ ખૂબ ઝડપથી વિકેટો ગુમાવી હતી જેને કારણે કોઇ મોટી પાર્ટનરશીપ થઇ શકી નહોતી. સાઉથ આફ્રિકાએ એક સમયે 89 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે અંતમાં ક્રિસ મોરિસે 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ટીમના સ્કોરને 200ને પાર પહોંચાડ્યો હતો.
22:48 PM (IST)  •  05 Jun 2019

મોરિસ સિવાય કેપ્ટન ડુપ્લેસિસે 38, એડિલે ફેહલુકવાયોએ 34, મિલરે 31 અને વાન ડેર ડુસેને 22 રનની ઇનિંગ રમી હતી. રબાડાએ પણ અણનમ 31 રન ફટકાર્યા હતા. ભારત તરફથી ચહલે ચાર વિકેટ ઝડપી હતી. બુમરાહ અને ભુવનેશ્વર કુમારે બે-બે વિકેટ ઝડપી હતી
Load More
New Update
Advertisement
Advertisement
25°C
New Delhi
Rain: 100mm
Humidity: 97%
Wind: WNW 47km/h
See Today's Weather
powered by
Accu Weather
Advertisement

Top Headlines

GRAP-4 Pollution Curbs In Delhi As AQI Plunges To 'Severe Plus' Category
GRAP-4 Pollution Curbs In Delhi As AQI Plunges To 'Severe Plus' Category
Conrad Sangma’s NPP Withdraws Support To Biren Singh Govt, Blames ‘Failure’ To Resolve Crisis
Conrad Sangma’s NPP Withdraws Support To Biren Singh Govt, Blames ‘Failure’ To Resolve Crisis
Delhi Air Quality Worsens To 'Severe Plus' Category, AQI Above 700 In Some Places
Delhi Air Quality Worsens To 'Severe Plus' Category, AQI Above 700 In Some Places
Kailash Gahlot Resignation: AAP Blames BJP’s ‘Vile Politics’, Delhi Congress Questions Kejriwal’s Silence
Kailash Gahlot Resignation: AAP Blames BJP’s ‘Vile Politics’, Delhi Congress Questions Kejriwal’s Silence
Advertisement
ABP Premium

Videos

Breaking News: DRDO Successfully Tests Long-Range Hypersonic Missile | ABP NewsRift Erupts in BJP Over CM Yogi and PM Modi's Slogans | ABP News'I'm the CEO of Lashkar-e-Taiba,' The Reserve Bank of India Receives Threatening Call | ABP NewsChaos Erupts at Navneet Rana's Rally As Chairs Thrown, Protests and Slogans | ABP News
Embed widget