મોદીએ બીજીવાર લીધા વડાપ્રધાન પદના શપથ, શાહ, રાજનાથસિંહ સહિત મંત્રીમંડળમાં 24 કેબિનેટ મંત્રીઓ સામેલ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
ABP News Bureau
Last Updated:
30 May 2019 09:22 PM
અર્જુન રામ મેઘવાલ, પૂર્વ આર્મી જનરલ વીકે સિંહ, ફરિદાબાદથી સાંસદ કૃષ્ણપાલ ગુર્જર, નિત્યાનંદ રાય, અનુરાગસિંહ ઠાકુર, બાબુલ સુપ્રિયો, દલિત નેતા અને રિપબ્લિકન પાર્ટીના અધ્યક્ષ રામદાસ અઠ્ઠાવલે, રતનલાલ કટારિયા, રાવ સાહેબ દાનવે પાટિલ, તેલંગણાના જી.કિશન રેડ્ડી, પુરષોત્તમ રૂપાલાને પણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
તે સિવાય બાલાસોરથી ચૂંટણી જીતેલા પ્રતાપસિંહ સારંગી, દેબશ્રી ચૌધરી, સાધ્વી નિરંજન જ્યોતિ, સંજીવ કુમાર બાલિયાન, સંજય ધૌત્રે, સુરેશ અંગાડી, કેરલ ભાજપના અધ્યક્ષ વી. મુરલીધરન, રેણુકા સિંહ, સોમ પ્રકાશ, ડિબ્રૂગઢથી સાંસદ રામેશ્વર તેલી, કૈલાશ ચૌધરીએ પણ રાજ્યમંત્રી પદના શપથ લીધા હતા.
આઠ વખત લોકસભા ચૂંટણી જીતેલા સંતોષ ગંગવારે રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદના શપથ લીધા હતા. હરિયાણાના ગુરુગ્રામથી સાંસદ રાવ ઇન્દ્રજીત સિંહ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદના શપથ લીધા હતા. શ્રીપદ નાયકે રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદના શપથ લીધા હતા. ડો જીતેન્દ્ર છેલ્લી સરકારમાં રાજ્યમંત્રી હતા. આ કાર્યકાળમાં તેમને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કિરણ રિજિજૂ નોર્થ ઇસ્ટમાં ભાજપનો જાણીતો ચહેરો છે. તેમણે રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદના શપથ લીધા હતા. આર કે સિંહ, હરદીપ સિંહ પુરી, મનસુખ માંડવિયા, આદિવાસી નેતા ફગ્ગનસિંહ ફુલસ્તે, અશ્વિની કુમાર ચૌબેને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
આઠ વખત લોકસભા ચૂંટણી જીતેલા સંતોષ ગંગવારે રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદના શપથ લીધા હતા. હરિયાણાના ગુરુગ્રામથી સાંસદ રાવ ઇન્દ્રજીત સિંહ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદના શપથ લીધા હતા. શ્રીપદ નાયકે રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદના શપથ લીધા હતા. ડો જીતેન્દ્ર છેલ્લી સરકારમાં રાજ્યમંત્રી હતા. આ કાર્યકાળમાં તેમને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
બેગૂસરાયથી જીતેલા ભાજપના નેતા ગિરિરાજ સિંહે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. તે છેલ્લી સરકારમાં પણ મંત્રી હતા. જોધપુરથી સાંસદ ગજેન્દ્રસિંહ શેખાવતે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા.
ચંદોલીથી સાંસદ અને ઉત્તરપ્રદેશ બીજેપી અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. તેમણે મુંબઇ કોગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડાને હાર આપી હતી.
ભાજપના મુસ્લિમ ચહેરો ગણાતા મુખ્તાર અબ્બાસ નકવીએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. નકવીએ લોકસભાની ચૂંટણી લડી નથી. કર્ણાટકના ધારવાડથી સાંસદ પ્રહલાદ જોશીએ 20મા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.

પૂર્વ વિદેશ સચિવ રહેલા ડો એસ. જયશંકરને પણ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા. ત્રણ વખત ઝારખંડના મુખ્યમંત્રી રહી ચૂકેલા અર્જુન મુંડાએ પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. રાહુલને હરાવનાર સ્મૃતિ ઇરાનીએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા.

હરસિમરત કૌર બાદલે પણ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા. અકાલી દળના નેતા હરસિમરત કૌર છેલ્લી સરકારમાં ખાદ્યમંત્રી હતા. છેલ્લી મોદી સરકારમાં સામાજિક ન્યાય મંત્રી રહેલા થાવર ચંદ ગેહલોતે પણ શપથ લીધા હતા.

વડાપ્રધાન મોદી બાદ રાજનાથ સિંહ, અમિત શાહ અને નીતિન ગડકરીએ પદ અને ગોપનિયતાનાશપથ લીધા હતા. ત્યારબાદ ડીવી સદાનંદ ગૌડા, નિર્મલા સીતારમણે પણ શપથ લીધા હતા. સદાનંદ ગૌડા અને નિર્મલા સીતારમણે અંગ્રેજીમાં શપથ લીધા હતા.
NDAના સહયોગી દળ એલજેપીના પ્રમુખ રામવિલાસ પાસવાન, નરેન્દ્ર સિંહ તોમર , પટના સાહિબથી વિજેતા સાંસદ રવિશંકર પ્રસાદે પણ મંત્રી પદના શપથ લીધા હતા.
કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ શપથસમારોહમાં પહોંચ્યા હતા. તે સિવાય બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર, કંગના રનૌત પણ શપથ સમારોહમાં પહોંચ્યા હતા. મુકેશ અંબાણી પણ તેમની પત્ની સાથે પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
Background

- - - - - - - - - Advertisement - - - - - - - - -