ચૂંટણી પરિણામ પહેલા જ બોક્સર વિજેંદર સિંહના ઘરમાં આવી ખુશખબરી, જાણો વિગત

બોક્સર વિજેંદર સિંહ પિતા બની ગયો છે. તેના ઘરે પુત્રનો જન્મ થયો છે. આ વાતની જાણકરી ખુદ વિજેંદર સંહે ટ્વિટ કરીને આપી હતી. 2013માં વિજેંદરની પત્નીએ પુત્ર અબીરને જન્મ આપ્યો હતો.

ABP News Bureau Last Updated: 14 May 2019 04:23 PM

Background

નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીની સીટ પરથી કોંગ્રેસ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા બોક્સર વિજેંદર સિંહના ઘરે ચૂંટણી પરિણામ આવતા પહેલા જ ખુશખબરી આવી ગઈ છે. બોક્સર વિજેંદર સિંહ પિતા બની ગયો...More